જગ મહી સૌ સંબંધોને ઓળખે છે
ને વળી કોઈ તો પ્રબંધોને ઓળખે છે
ભલામણો ની ભલી રે જગ જમાત છે
તને કે મને નહી સૌ સંબંધને ઓળખે છે
ભલે મંદિરો ના ઘંટ તુ સદાય બજાવે છે
પ્રભુ પૂજારી નોટના પ્રબંધને ઓળખે છે
કોઈ પરગજુ ભલે સદા હાથ લંબાવે છે
અંતરેથી તો એ પણ સંબંધને ઓળખે છે
અહી જે સગપણો ની સુગંધો વહાવે છે
' દેવ ' જગતતો એ પ્રપંચો ને ઓળખે છે
📝 --દેવ તા.-12/1/2019
No comments:
Post a Comment