બનાસકાંઠા ના જગાણા ના વતની માનનીય હરીભાઈ ચૌધરી ને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પોતાની ટીમ ના સહભાગી બનાવી બનાસકાંઠા નું ગૌરવ વધાર્યું ગૃહ રાજમંત્રી નું પદ આપી બનાસકાંઠા ની રાજનીતિ ની પ્રતિષ્ઠા વધારી, માન્ય મોદી સાહેબનો ખુબ ખુબ અભાર ,હરી ભાઈ ને ખુબ ખુબ અભિનંદન .
No comments:
Post a Comment