Wednesday 7 January 2015

અખંડ હિંદુસ્થાન

                                                  અખંડ હિંદુસ્થાન


વિજય ગરવી ભારતમાત ,બલિદાને થઇ આઝાદ 
વીર શહીદોની શહાદતે ,  શોભ્યું શીશ તુજ કશ્મીર

કુરબાન થઇ જાત ,    તુજ શીશ  પામવા જ  માત
શત્રુ ઉઠાવે તુજ પર આંખ  ,ફોડી ના ખુ  એ  આંખ 

શાંતિ રાખને મુસલરાજ ,    કહે છે  હિન્દ વારંવાર
છોડી દેને કાશ્મીર ભઈ , ગોત્યો  નહી જડશે  મિલ

વીર સૈનિકોનો છે સાદ   ,   ખદેડી દેશે  સીમ  બાર
મૂરખ સમજી જાને સાન ' પડાવી લેશું પાકિસ્તાન

હિન્દ વીરોનું પાક નિશાન ,ધોરી શાહીન ફૂટા ઠામ 
પડ્યો જો પૃથ્વીનો  પડકાર થશે પાક નામ નિશાન

નીકળશે નિયંત્રણ રેખ  ।  હિન્દ- પાકી બનશે એક
તિરંગા નો પડશે સાદ , અખંડ બનશે હિન્દુસ્તાન ,

                                     દેવ ........


No comments:

Post a Comment