આપણું છે અભિયાન ,સમાજનું અભિયાન ....હાલો બંધુ ,હાલો ભગિની ,બેટી બચાવીએ,કુટુંબની છે શાન સમાજનું અભિમાન નેતા ને અભિનેતા ,બેટી બચાવીએ .........બેટી છે સાનીયા ને બેટી છે સાઈના બેટી છે સુનીતા ને બેટી બચાવીએ બેટી છે સ્વમાન ,ના કરો અપમાન , આપો હવેતો સન્માન બેટી બચાવીએ ,બેટા બને લાગણી હિન બેટી છે લાગણીશીલ ,સમાજ સહુ સાથેરહી ,બેટી બચાવીએ નથી એ સાપનો ભારો ,બને કુળ દીપાવનારી ,હાલો બંધુ હાલો ભગીની બેટી બચાવીએ
No comments:
Post a Comment