Devabhai Patel Dhanera
Saturday, 26 December 2015
pradushan poluson
મહાનગર ના ચૌરાહ પાસે
ટી સ્ટોલ ના બાંકડે બેસીને
અવાજ ,ધુમાડાનું પ્રદુસણ પીધું
ને મારું ચડેલું માથું ઉતરી ગયું .
ચૌરાહ વચ્ચે આંબેડકર નું બાવલું
કેટલાય વરસો થી
ટી સ્ટોલ વાળાની પાસે
એક હાથ ઉંચો કરીને
એક આંગળીનો સંકેત કરીને
એક કપ ચા માંગે છે.
ચારેય માર્ગોથી
વાહનો આવેછે ,હોર્ન વગાડે છે
ધુમાડો ને અવાજ છોડી
સૌ ચાલ્યા જાય છે.
પણ
આ મહાપુરુષ ની ઈચ્છા
નથી ટી સ્ટોલ સંતોષતો
કે નથી પર્યાવરણ વાદીઓ .
-દેવ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
gamdu
ગામડું આકાશે ઉડતી ડમરીઓ હોય ગાડે રણકતી ઘૂઘરીઓ હોય ફૂલે ભમતી ભમરીઓ હોય વાટે પડતી પગલીઓ હોય ...
ભારતવાસી
જગમગ દિપક જલ રહે હૈ દેખલો દુનિયા વાલો સબ તુમ ભારતવાસી મિલજુલ કર સબ 'કોરોના' સે યુદ્ધ લડ રહા હૈ આહ્વાન મોદીજી ને કિયા હૈ ભારત જન સિર ...
અંતલ આવેગ
No comments:
Post a Comment