Devabhai Patel Dhanera
Monday 22 September 2014
tak no tribheto
તક
તાકી રહ્યો હું તકને
તક તાકી રહી મને
રીબાતું ભાગ્ય વચ્ચે
પીસાતું
એ અધવચ્ચે
તકને ભાગ્ય નડે
મને પણ તે નડે
ને પાછું એ રડે
એક દિ થયો ત્રીભેટો
તક ભાગ્ય ને મારો
અજબ આ સથવારો
'દેવ' નવો જન્મારો
-દેવ.....
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
gamdu
ગામડું આકાશે ઉડતી ડમરીઓ હોય ગાડે રણકતી ઘૂઘરીઓ હોય ફૂલે ભમતી ભમરીઓ હોય વાટે પડતી પગલીઓ હોય ...
kanaiyo ?
કનૈયો ? બંસરીનો સુર મારે સુણવો હતો શંખનો નાદ સુણાવે કનૈયો જિંદગીના પાવા વગાડવા હતા ...
અંતલ આવેગ
No comments:
Post a Comment